માલપુર, મેઘરજ અને ઉભરાણમાં લોકમેળો ભરાયો

Wednesday 27th March 2024 06:04 EDT
 
 

મોડાસાઃ હોળી પહેલાં અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ, ઉભરાણમાં આમલકી અગિયારસના લોકમેળા યોજાયા હતા. જે પૈકી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને રીતરિવાજની સાથે મેળો માણ્યો હતો. મેઘરજ કંટાળું હનુમાનજી મંદિરે અને ઉભરાણના કૈલાસ આશ્રમમાં લોકોએ ભગવાનનાં દર્શન કર્યાં હતાં.  મેળો માણવા સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લોકો આવ્યા હતા.


comments powered by Disqus