EDએ સુરતના સજ્જુ કોઠારીની રૂ. 4 કરોડની મિલકત કબજે કરી

Wednesday 03rd April 2024 08:24 EDT
 
 

સુરતઃ નાનપુરા જમરૂખગલીના કુખ્યાત સજ્જુ કોઠારી તથા તેના  સાગરીતો અને પરિવારજનોના નામે કુલ રૂ. 4.21 કરોડની કિંમતની કુલ 31 સ્થાવર મિલકતોને ઈડીએ પ્રોવિઝનલ ટાંચમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. સજ્જુ અને તેના સાગરીતો વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ, લૂંટ સહિત અનેક  ગંભીર ગુના નોંધાયેલા છે.


comments powered by Disqus