ભરૂચના યુવાનની દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઈરાદે હત્યા

Wednesday 03rd April 2024 08:08 EDT
 
 

જંબુસરઃ દક્ષિણ આફ્રિકામાં રોજગારી માટે સ્થાયી થયેલા ભરૂચના વધુ એક યુવાનની નિગ્રો લુટાુઓએ હત્યા કરી છે. જંબુસરના સારોદ ગામે રહેતો સાહિલ મુન્શી 10 વર્ષથી બ્રોબાડાલ સિટીની દુકાનમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તે જ્યારે નોકરી પરથી ઘરે પરત જઈ રહ્યો હતો, તે સમયે નિગ્રો લુટારુઓએ તેની કાર રોકવાનો પ્રયાસ કરી ફાયરિંગ કર્યું હતું. 7થી 8 રાઉન્ડ ગોળીબારમાં સાહિલને ગોળી વાગી જતાં તેનું મોત થયું હતું. તેના પરિવારમાં 7 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો છે. 


comments powered by Disqus