અયોધ્યાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી શિડ્યુલ ન કરાયેલા એક પરિવારના ઘરે પહોંચી ગયા હતા. ગરીબ મહિલા મીરાં માંઝીના ઘરે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીરાં માંઝીના ઘરે ચા પીધી હતી અને તેમના પરિવારના ખબરઅંતર પૂછ્યછયા હતા. મીરાં માંઝી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેનારા 10 કરોડના ક્રમનાં લાભાર્થી છે.

