મારી સિદ્ધિ ભગવાન સ્વામિનારાયણના કારણેઃ દિલીપ જોશી

Wednesday 03rd January 2024 05:50 EST
 
 

પોરબંદરઃ ગુજરાતી નાટકો, ફિલ્મોમાં અઢી દાયકાથી અભિનય કરતા અને છેલ્લા એક દાયકાથી તારક મહેતા કા ઊલટા ચશ્માં શોના જેઠાલાલ તરીકે લોકપ્રિય બનેલા અભિનેતા દિલીપ જોશીએ પોરબંદરની મુલાકાત લીધી હતી. તેમણે અંતરંગ વાતો કરતાં કહ્યું હતું કે, મારી આ જે કંઈ સિદ્ધિ છે, તે ભગવાન સ્વામિનારાયણની કૃપાને આધિન અને આધારિત છે. 


comments powered by Disqus