ઝડપાયેલા 4 આતંકીનો ISનો હેન્ડલર ઝડપાયો

Wednesday 05th June 2024 05:11 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા ISના 4 સ્યુસાઈડ બોમ્બર બાદ તેના હેન્ડલર પુષ્પરાજા ઓસમાનને શ્રીલંકા પોલીસે કોલંબોથી ઝડપી લીધો છે. ઓસમાન સ્થાનિક યુવકોને ઉશ્કેરી હુમલા કરવા માટે વિવિધ દેશોમાં મોકલતો હતો.


comments powered by Disqus