મહારાષ્ટ્રમાં જીબી સિન્ડ્રોમથી એક મોત

Wednesday 29th January 2025 04:47 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્ર સોલાપુરમાં ગિલિયન બેરે સિન્ડ્રોમથી પીડિત એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પૂણેમાં આ ઇમ્યુનો લોજિકલ નર્વ ડિસઓર્ડરના 100થી વધુ કેસ નોંધાયા છે. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી કે, જીબી સિન્ડ્રોમથી મૃત્યુનો આ પ્રથમ કેસ છે.


comments powered by Disqus