શ્રી કન્યા વિદ્યાલયના શિક્ષક સંદીપકુમાર ભાદરણનું ગૌરવ

Wednesday 29th January 2025 04:47 EST
 
 

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ, આણંદ દ્વારા શ્રી ગાયત્રી વિદ્યાપીઠ, સારસા મુકામે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિશિષ્ટ શિક્ષક તરીકે શ્રી કન્યા ઉચ્ચતર પ્રાથમિક વિદ્યાલય, ભાદરણના શિક્ષક સંદીપકુમાર એસ. પટેલની પસંગદી કરવામાં આવી હતી. શાળા પરિવારે સંદીપકુમાર પટેલને શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus