જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આકાશ અંબાણી અને ઇશા અંબાણીના જન્મદિવસની ઉજવણી દિવાળીના તહેવાર પછી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભાગ લેવા બોલિવૂડ સ્ટાર્સ ફરી જામનગર ઊમટ્યા હતા. આ સાથે દિશા પટણી, અર્જુન કપૂર, અનન્યા પાંડે. કરણ જોહર તેમજ અન્ય ફિલ્મ કલાકારો પોતાના પરિવાર સાથે જામનગરના એરપોર્ટ પર જોવા મળ્યા હતા, ત્યાંથી કલાકાર રિલાયન્સમાં પાર્ટી ઊજવવા ગયા હતા.

