જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનર મનોજ સિન્હા રશિયાથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને લઈને પરત આવ્યા છે. મનોજ સિન્હાએ કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા લાંબા સમયથી ચાલી આવે છે અને આવનારા સમયમાં તેના 80 વર્ષ પૂર્ણ થશે. મનોજ સિન્હા આ અવશેષોને સ્વદેશ પરત લાવવા માટે રશિયા પ્રવાસ કર્યો હતો.

