સાળંગપુરધામમાં પહેલીવાર 5 લાખ ભક્તોએ દર્શન કર્યાં

Wednesday 29th October 2025 06:20 EDT
 
 

વિક્રમ સંવત 2082ની શરૂઆતના શનિવારે સાળંગપુર ધામમાં કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં 5 લાખ ઉપરાંત ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. નવા વર્ષ નિમિત્તે ભગવાનને રૂ. 10-20-50-100-200-500ની ચલણી નોટોનો શણગાર કરાયો હતો.


comments powered by Disqus