પ્રયાગરાજ જતી ટ્રેનને આસ્થાનો રંગ

Wednesday 08th January 2025 04:33 EST
 
 

મહાકુંભ 2025ને યાદગાર બનાવવા રેલવેએ અમદાવાદથી મહાકુંભના સ્થળ પ્રયાગરાજ જનારી ટ્રેનના કોચને મહાકુંભની સંસ્કૃતિ, પરંપરા અને આસ્થા દર્શાવતાં ચિત્રોથી શણગારવાનું શરૂ કર્યું છે. કોચની બહાર મુખ્ય ઘાટ, સાધુ-સંતોની યાત્રા, પવિત્ર ગંગા સ્થાનનાં દૃશ્યો તેમજ સાંસ્કૃતિક મહત્ત્વ દર્શાવતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે. આ સાથે કોચમાં સ્વચ્છતા અને પેસેન્જર સુવિધાને મહત્ત્વ અપાયું છે.


comments powered by Disqus