દશેરાએ 44 હજાર ટુ-વ્હીલર, 10 હજાર કારનું વેચાણ

Wednesday 08th October 2025 06:00 EDT
 
 

અમદાવાદઃ દેશમાં 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ પડતાં સૌથી વધુ મોટો ફાયદો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને થયો હોઈ આ વર્ષે નવરાત્રીથી દશેરાના દિવસોમાં કાર-ટુ-વ્હીલરના જંગી વેચાણ સાથે તેજી જોવા મળી. ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશનના ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દશેરાના દિવસે ગુજરાતમાં 44 હજાર ટુ-વ્હીલર અને 10 હજાર કારની ડિલિવરી થઈ છે. નવરાત્રીથી દશેરાના 10 દિવસમાં જ ગુજરાતમાં 1 લાખથી 1.10 લાખ જેટલાં ટુ-વ્હીલરની ડિલિવરી થઈ છે,


comments powered by Disqus