પૂ. બાપુને નમન...

Wednesday 08th October 2025 06:00 EDT
 
 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિન 2 ઓક્ટોબરે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે જોગાનુજોગ અસત્ય પર સત્યના વિજયરૂપ વિજયાદશમીનો તહેવાર પણ ગાંધીજયંતીના દિવસે જ હતો. મહાત્મા ગાંધી પણ જીવનપર્યંત સત્ય-અહિંસાના માર્ગે ચાલી અસત્ય પર વિજય હાંસલ કરવાનો માર્ગ કંડારતા રહ્યા.


comments powered by Disqus