સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ

Wednesday 08th October 2025 06:25 EDT
 
 

સુરત: દિવાળી પહેલાં જ સુરતમાં SOGએ નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 ફેક્ટરી અને એનાં ગોડાઉન પર દરોડામાં રૂ. 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ સાથે જ SOGએ 4 આરોપીને પણ ઝડપી પાડ્યા છે.


comments powered by Disqus