જામનગરમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ: ટ્રેઇની પાઇલટનું મોત, એક ઘાયલ

Wednesday 09th April 2025 06:07 EDT
 
 

જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી હતી. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં એક ટ્રેઇની પાઇલટનું મોત થયું છે, જ્યારે એકને સારવાર હેઠળ ખસેડાયો છે. આ દુર્ઘટના અંગે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus