મુસ્લિમ સમુદાયના મહત્ત્વના તહેવાર ઇદ-ઉલ-અઝહા - બકરી ઇદની પારંપરિક રીતે ઉજવણી સંપન્ન થઈ હતી. સવારે ઇદની નમાઝ અદા કરવા સાથે મુસ્લિમ બિરાદરોએ પરસ્પર મુબારકબાદી પાઠવી હતી. અમદાવાદમાં વિવિધ સ્થળોએ બકરી ઇદ નિમિત્તે વિશેષ આયોજન કર્યાં હતાં.