પોરબંદરઃ રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી, પોરબંદર વિસ્તારના પૂર્વ સાંસદ તેમજ શિક્ષણ પ્રત્યે લગાવ ધરાવતા બળવંત મણવરનું 8 જૂને અવસાન થયું. બળવંત મણવરે ઉપલેટા કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી, બાદમાં ઉપલેટા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ શિક્ષણમંત્રી તરીકે ફરજ બજાવી હતી.