અમદાવાદમાં એબીપીએલ ગ્રૂપ દ્વારા શનિવારે યોજાયેલા ‘નારીશક્તિ’ કાર્યક્રમને સંબોધતાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને (જમણે) શાનદાર સમારોહમાં સન્માનિત ત્રણ નારીરત્નો કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહ, જાણીતાં ગાયિકા માયાબહેન દીપક અને કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલ. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો વિગતવાર અહેવાલ વાંચો આવતા સપ્તાહે...