નડિયાદના આર્ટિસ્ટ સતિષ પાટીલે સચિન તેંડુલકરનું પેઇન્ટિંગ બનાવીને વડોદરા ખાતે આપ્યું હતું. જેની અંદર સોનાની વરખ અને ડાયમંડનો પણ ઉપયોગ કર્યો હતો. જે જોઈને ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને 1000 પાઉન્ડમાં પોતાનું પેઇન્ટિંગ બનાવવા ઓર્ડર આપ્યો છે.