જયરાજસિંહના બંગલે મારપીટ બાદ યુવાનની લાશ મળી

Wednesday 12th March 2025 06:17 EDT
 
 

રાજકોટઃ ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને UPSCની તૈયારી કરતા 22 વર્ષીય રાજકુમાર રતનલાલ જાટ નામના યુવાન અને તેના પિતાન 2 માર્ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં લઈ જઈ મારકૂટ કરાઈ હતી. બાદમાં યુવક 3 માર્ચે મોડી રાત્રે બે વાગ્યે ઘર છોડી ભાગી ગયો હતો, જેની 4 માર્ચે અજાણ્યા વાહનની ટક્કરે મોત થયાની કુવાડવા પોલીસમાં નોંધ થઈ હતી. મૃતકની બહેને હત્યાની આશંકાએ સીબીઆઇ તપાસની માગ કરી છે. આ સાથે જયરાજસિહના બંગલામાં શું બન્યું તેની પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેવી લોકમાગ ઊઠી છે.


comments powered by Disqus