ટેન્કનાં એન્જિન ખરીદવા ભારતની રશિયા સાથે 24.8 કરોડ ડોલરની ડીલ

Wednesday 12th March 2025 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે દેશના લશ્કરી દળોની T-72 ટેન્ક માટે વધુ શક્તિશાળી 1000 HP એન્જિન ખરીદવા રશિયાની રોસોબોરો એક્સપોર્ટ સાથે 24.8 કરોડ ડોલરનો સોદો કર્યો છે. આ સોદાના ભાગરૂપે રશિયાની સરકાર માલિકીની આ કંપની ભારતની આર્મ્ડ વ્હીકલ નિગમને ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી ટ્રાન્સફરને પગલે પછી ભારતમાં આ એન્જિનનું ઉત્પાદન પણ કરાશે.


comments powered by Disqus