ભારત ચેમ્પિયનઃ હર્ષોલ્લાસ સાથે ઉજવણી

Wednesday 12th March 2025 07:10 EDT
 
 

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવતાં જ અમદાવાદના ક્રિકેટપ્રેમીઓએ શહેરમાં ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢ્યું હતું. સિંધુભવન રોડ, સી.જી. રોડ, એસ.જી. હાઇવે, શાસ્ત્રીનગર, અંકુર સહિતના અમદાવાદના વિવિધ વિસ્તારમાં મોડી રાત સુધી લોકોએ તિરંગા સાથે જીતની ભવ્ય ઉજવણી કરી હતી.


comments powered by Disqus