રક્ષાબંધન પર કષ્ટભંજન દેવને દેશ-વિદેશની રાખડીનો શણગાર
Wednesday 13th August 2025 05:59 EDT
રક્ષાબંધનના પવિત્ર દિવસે દેશભરનાં તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી, ત્યારે સાળંગપુર કષ્ટભંજન દેવને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો. રક્ષાબંધન નિમિત્તે દાદાને દેશ-દુનિયાથી હજારો રાખડીઓ અર્પણ કરાઈ હતી.