ચોટીલાઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનચરિત્ર પર સંગ્રહાલય બનાવાયું છે, જે ખુલ્લું મુકાયા બાદ ફાયર એનઓસીને કારણે પ્રવાસીઓ માટે ખુલ્લું ન મુકાતાં ચર્ચાની એરણે હતું, .ત્યારે હાલ સંગ્રહાલય જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. સામાન્ય જનતા માટે રૂ. 20, વિદ્યાર્થીઓ માટે રૂ. 10, સિનિયર સિટીઝન માટે રૂ. 10, દિવ્યાંગો માટે વિનામૂલ્યે અને એનઆરઆઇનો ટિકિટ દર રૂ. 50 છે.

