રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેન્દ્ર સરકારના સિટીઝનશિપ એમેન્ટમેન્ટ એક્ટ (સીએએ)ની જોગવાઈઓનું પાલન કરી શુક્રવારે રાજકોટમાં 185 પાકિસ્તાની હિન્દુઓને ભારતની નાગરિકતા અપાવી હતી.