પ્રધાનમંત્રી સહિતના દિગ્ગજોની અંજલિબહેન રૂપાણીને સાંત્વના

Wednesday 18th June 2025 06:36 EDT
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી હતી. વિજય રૂપાણીની અંતિમયાત્રામાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત ભાજપના દિગ્ગજો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


comments powered by Disqus