પ્લેનક્રેશમાં વીમાના ક્લેઇમ રૂ. 1500 કરોડથી વધુ થશે

Wednesday 18th June 2025 06:38 EDT
 
 

નવી દિલ્હીઃ અમદાવાદ પ્લેન ક્રેશ વીમાકંપનીઓ માટે ઇતિહાસની સૌથી મોટામાં મોટી અને સૌથી મોંઘી હોનારત પુરવાર થશે. આ હોનારતમાં જાન-માલને ભારે નુકસાન થયું છે, જેમાં વીમાના ક્લેઇમની રકમ રૂ. 1500 કરોડથી વધારે હોઈ શકે છે. ભારતે 2009માં 1999ના મોન્ટ્રિયલ સંમેલન કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેથી તેને હવાઈ હોનારતોમાં નુકસાન માટે વીમા ક્લેઇમના ખાસ નિયમો લાગુ થશે. AI171 ફ્લાઇટ ક્રેશ થતાં 241 પ્રવાસીનાં મોત થયાં છે, જ્યારે કુલ 265નાં મોતની ચર્ચા છે. ભારતમાં હાલ એવિએશન વીમા માર્કેટ રૂ. 900 કરોડનું છે. વીમાકંપનીઓને રૂ. 1500 કરોડ ચૂકવવા પડી શકે


comments powered by Disqus