પાલજમાં રાજ્યનું સૌથી મોટું હોળિકાદહન

Wednesday 19th March 2025 05:53 EDT
 
 

ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી અને ઊંચી હોળીનું દહન કરાયું હતું. 700 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પાલજ ખાતે મહાકાળી માતાના પૂજનની સાથે 35 ફૂટ ઊંચી સૌથી મોટી હોળી પ્રગટાવાઈ હતી. 


comments powered by Disqus