વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા. વડતાલ ટેમ્પલ બોર્ડના 4 વિભાગમાંથી સંતવિભાગમાં ડો. સંતવલ્લભ દાસજી, બ્રહ્મચારી વિભાગથી હરિકૃષ્ણાનંદજી ભક્તિ પ્રિયાનંદજી, પાર્ષદ વલ્લભ ભગતગુરુ નીલકંઠચરણ દાસજી તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય પટેલ, તેજસ પટેલ, અલ્પિત પંકજભાઈ પટેલ તથા સંજય પટેલને બીનહરીફ જાહેર કરાયા હતા.