ગુજરાત વિધાનસભા પરિસરમાં હોળીની ઉજવણીના કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્યો ઉપરાંત અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાગ લીધો હતો. કોંગ્રેસ સભ્યો ઉજવણીથી દૂર રહ્યા હતા.