સુરતમાં ‘ઓપરેશન બાંગ્લાદેશ-2’: વધુ 119 ડિટેઈન

Wednesday 25th June 2025 06:08 EDT
 
 

સુરતઃ પોલીસે એપ્રિલ મહિનામાં ઓપરેશન બાંગ્લાદેશ ચલાવતાં શહેરમાં ઘણા બાંગ્લાદેશીઓ ઘર બંધ કરી ફરાર થઈ ગયા હતા. જેને પકડવા ઓપરેશન બાંગ્લાદેશ-2 ચલાવી ક્રાઇમબ્રાન્ચ અને એસઓજીએ સરપ્રાઇઝ ચેકિંગ કરી 119 બાંગ્લાદેશીને ડિટેઇન કર્યા છે, જે પૈકી કેટલાક પાસે બોગસ દસ્તાવેજ મળ્યા છે.


comments powered by Disqus