વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટોપેજ

Wednesday 26th March 2025 05:59 EDT
 
 

આણંદઃ મધ્ય ગુજરાતના પેસેન્જરોને ધ્યાનમાં રાખી 23 માર્ચથી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને આણંદ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ અપાયું છે. આણંદ સ્ટેશને વધારાના સ્ટોપેજને કારણે મુંબઈ અને અમદાવાદ સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર થશે. 23 માર્ચથી આ ટ્રેન આણંદ સ્ટેશને બે મિનિટ ઊભી રહેશે. આ ટ્રેન અમદાવાદથી 5 મિનિટ વહેલી 2:50 વાગ્યે ઊપડશે.


comments powered by Disqus