એક અકસ્માતે જીવન બદલાવી દીધું, પણ હિંમત કદી ન તૂટી. પગ ગુમાવ્યો છતાં નેહા ગરબા રમી રહી છે, જ્યોતિર્લિંગોની સોલો યાત્રા કરી રહી છે, વરસાદમાં ગિરનાર ચઢવાનો જુસ્સો ધરાવે છે અને પેરાઓલિમ્પિક્સમાં મેડલ જીતવાનું સપનું જોઈ દિવ્યાંગોને આત્મવિશ્વાસ આપી રહી છે.

