ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હેઠળ માંડવિયાની સાઈકલ રેલી

Wednesday 02nd July 2025 06:04 EDT
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હેઠળ દર રવિવારે સાઇકલિંગ કરવા દેશભરનાં વિવિધ જૂથો નીકળી પડે છે. આ જ અભિયાનને આગળ ધપાવતાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરમાં સાઇકલ રેલી યોજી. આ દરમિયાન તેમણે પાલિતાણાના રસ્તા પર સ્વયંસેવકો સાથે સાઇકલ ચલાવી અન્ય લોકોને પણ સ્વસ્થ રહેવા સાઇકલ ચલાવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus