રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ 1 નવેમ્બરે પોતાનો 62મો જન્મદિવસ ઊજવ્યો હતો. અંબાણી પરિવારના એક ફેનપેજ પર આ સેલિબ્રેશનનો વીડિયો શેર કરાયો છે. જેમાં નીતા અંબાણી કર્મચારીઓ સાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. ત્યાર પછી તેમણે મૂકેશ અંબાણી સાથે ભગવાન ગણેશ અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા મંદિરની મુલાકાત લીધી હતી.

