બોલિવિયાના ભારતીય રાજદૂત પત્ની સાથે એબીપીએલ-અમદાવાદના મહેમાન બન્યા
Wednesday 31st December 2025 04:48 EST
ભારતના બોલિવિયા ખાતેના રાજદૂત, HE રોહિત વઢવાણાએ તેમનાં પત્ની ફેમિદા શેખ સાથે એબીપીએલ અમદાવાદ ઓફિસની મુલાકાત લીધી હતી. તેઓએ ટીમ સાથે મુલાકાત કરી અનેક વિષયો અંગે અર્થપૂર્ણ અને ગહન ચર્ચા કરી હતી.