મહેશ સવાણી દ્વારા 133 દીકરીને ભાવસભર વિદાય

Wednesday 31st December 2025 04:48 EST
 
 

સુરતઃ પી.પી. સવાણી પરિવારના આંગણે દરવર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો. 20 અને 21 ડિસેમ્બરે યોજાયેલા લગ્ન સમારોહમાં 133 દીકરીને પિતાની હૂંફ આપીને મહેશભાઈ સવાણીએ વિદાય આપી હતી.  જેમની લગ્ન બાદની તમામ જવાબદારી મહેશ સવાણીએ ઉપાડી છે. સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યાવિદાયનાં લાગણીશીલ દૃશ્યો સર્જાયાં હતાં.


comments powered by Disqus