યાત્રાધામ દ્વારકામાં ભક્તિ અને આસ્થાનું મનોહર દૃશ્ય જોવા મળ્યું, જ્યારે જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરે પહોંચી કાળિયા ઠાકોરનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.