પી.કે. લહેરીના જન્મદિને સોમનાથ મહાદેવની વિશેષ પૂજા

Wednesday 01st April 2026 06:16 EDT
 
 

શ્રી સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીના 82મા જન્મદિને સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન, આયુષ્ય મંત્રજાપ કરાયાં હતાં. ઓનલાઇન મહાપૂજામાં તેઓ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના નિરામય-દીર્ઘાયુષ્ય માટે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને પ્રાર્થના કરાઈ હતી


comments powered by Disqus