રાપર આરોગ્ય વિભાગને મેડિકલ ઇક્વિપમેન્ટનું દાન

Wednesday 01st April 2026 06:14 EDT
 
 

રાપરઃ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા ભાજપના મહામંત્રી તથા સમાજસેવક મહાદેવભાઈ ભૂષણ દ્વારા રાપર આરોગ્ય કચેરીને રૂ. 1,73,200ની કિંમતનાં 200 ઓક્સિમિટર તેમજ રૂ. 35 હજારના ખર્ચે એક ઓક્સિજન મશીન મળી કુલ રૂ. 2,08,200નાં આ સાધનો ભેટરૂપે અપાયાં. આ સાધનો રાપરનાં 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 63 પેટા આરોગ્ય કેન્દ્રો તથા 10 આરબીએસકે ટીમને વિતરણ કરાશે, જેથી આરોગ્યસેવા અસરકારક બને.


comments powered by Disqus