કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક 6 જૂને ભારત આવશે

Wednesday 03rd June 2026 06:44 EDT
 
 

નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપક એક મોટા આંદોલનની તૈયારી કરી રહ્યા છે. તેમણે સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ પરીક્ષામાં ગેરરીતિ અંગે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરવા માટે 6 જૂને ભારત પાછા ફરશે. અભિજિતે સમર્થકો અને વિદ્યાર્થીઓને તેમના વિરોધમાં જોડાવા વિનંતી કરી છે. 


comments powered by Disqus