પ્રતાપનગર રેલવે ડીઆરએમ કચેરીના પરિસરમાં રેલવેના વિકાસની ગાથા કહેતું ઇતિહાસના પ્રતીકસમું 100 વર્ષ જૂનું રેલવે એન્જિન છે. આ એન્જિનના શતાબ્દિ વર્ષે રેલવેએ તેને રિનોવેટ કરી આવરદા વધારવા પ્રયાસ શરૂ કર્યો છે.