અમદાવાદ ફ્લાવર-શોઃ વર્લ્ડ રેકોર્ડમાં હેટટ્રિક

Tuesday 06th January 2026 15:11 EST
 
 

સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર-શો 2026નો ભવ્ય પ્રારંભ કરાયો, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આયોજિત શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિની સફરને લાખો ફૂલો દ્વારા જીવંત કરાઈ છે. આ ભવ્ય ફ્લાવર-શોથી એકસાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડ નોંધાતાં સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટટ્રિક થઈ છે.


comments powered by Disqus