ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીનો કેસ NIAને સોંપાયો

Tuesday 06th January 2026 15:11 EST
 
 

અમદાવાદઃ ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા બાદ કેસની ગંભીરતાને ધ્યાને લઈને કેન્દ્રીય ગૃહવિભાગે તપાસ NIAને સોંપવા આદેશ આપ્યો છે. હવે NIAની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ ત્રણેય આતંકી ISKP હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા.


comments powered by Disqus