સોમનાથ-સાળંગપુર હનુમાનજીનાં દર્શને અંબાણી પરિવાર

Tuesday 06th January 2026 15:11 EST
 
 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મૂકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અને પરિવાર સાથે સોમવારે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી, જ્યાં તેમણે રૂ. 5 કરોડનું અનુદાન આપ્યું હતું. જે બાદ તેઓ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીનાં દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પણ તેમણે રૂ. 5 કરોડનું અનુદાન આપ્યું હતું.


comments powered by Disqus