અમદાવાદમાં આવેલાં અનેક દેવળોમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે વિશિષ્ટ પ્રાર્થના યોજવામાં આવી હતી. મિરઝાપુર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ચર્ચમાં ઈસુ ખ્રિસ્તના સમગ્ર જીવન ચરિત્ર પર સંવાદ કરાયો હતો.