પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 એપ્રિલે આસામ પહોંચ્યા, જ્યાં તેમણે દિબ્રુગઢમાં એક ચાના બગીચાની મુલાકાત લીધી અને ત્યાં કામ કરતી મહિલાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાને ત્યાં ચાનાં પાંદડાં પણ તોડ્યાં. વડાપ્રધાને કહ્યું, ‘એક સમય હતો જ્યારે આસામ તેની ચા માટે વિશ્વભરમાં જાણીતું હતું. હવે વિશ્વ આસામને ફક્ત તેની ચા માટે જ નહીં, પરંતુ તેની ચિપ્સ માટે પણ ઓળખાશે.

