કિડની રિસર્ચ યુકે દ્વારા લંડન બ્રિજીસ વોક

Wednesday 08th July 2026 06:28 EDT
 
 

શનિવાર 4 જુલાઈ 2026ના રોજ કિડની રિસર્ચ યુકે દ્વારા લંડન બ્રિજીસ વોકમાં 750થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં કિડની રોગોના સંશોધન માટે 80,000 પાઉન્ડથી વધુ મહત્ત્વનું ભંડોળ એકત્ર કરાયું હતું.  ભાગ લેનારાઓ પોટર્સ ફિલ્ડ પાર્કથી શરૂ કરી લંડનના નોંધપાત્ર બ્રિજીસ અને લેન્ડમાર્ક્સ પરથી પસાર થયા હતા. તસવીરમાં ડાબેથી-- વર્ષા દેસાઈ, રોહિણી પટેલ, સંગીતા પટેલ, રેણુકા પટેલ, નિરુપા પટેલ અને ભાવના પટેલ


comments powered by Disqus