ચીનની 4 કંપનીને સરકારી પ્રોજેક્ટમાં બોલી લગાવવા મંજૂરી

Wednesday 08th July 2026 06:50 EDT
 

નવી દિલ્હીઃ ચીને અરૂણાચલ પ્રદેશમાં ભારતના વિસ્તારો પચાવી પાડ્યા છે અને તેના પર સૈન્ય માળખું વિકસાવી રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે ચીનની 4 પાવર ઇક્વિપમેન્ટ કંપનીને સરકારી પ્રોજેક્ટમાં બોલી લગાવવા મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું કે, મોદી સરકારનો ચીન સામે નતમસ્તક થવાનો સિલસિલો ચાલુ છે, જેનાથી દેશના ઉદ્યોગોને વિશેષરૂપે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું છે.


comments powered by Disqus